બીએસઈના નવનિર્મિત ઈન્ટરનેશનલ કનવેન્શન હૉલનું નીતિન ગડકરીના હસ્તે ઉદ્ઘાટન

મુંબઈ, તા.1 1 અૉગ.

રસ્તા પરિવહન, હાઈવે અને શિપિંગના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નવનિર્મિત બીએસઈ કનવેન્શન હૉલનું ઉદ્ઘાટન અને કોચિન શિપયાર્ડ લિ.ના ઈક્વિટી શૅર્સનું ઉદ્ઘાટન મુંબઈમાં 11 અૉગસ્ટના રોજ કર્યું હતું. 

તેમ જ પ્રધાને નવનિર્મિત બીએસઈ કનવેન્શન હોલની તકતીનું પણ અનાવરણ કર્યું હતું. તેમણે ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિની ટ્રેન્ડના પ્રતિક તરીકે સ્મૃતિચિન્હ જાહેર કર્યું અને કોચિન શિપયાર્ડ લિ.ના ઈક્વિટી શૅર્સનું લિસ્ટિંગ કર્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer