આઈસીઈએક્સના ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટસના ભાવમાં સુધારો : અન્ય વાયદા નરમ

મુંબઈ તા.14 નવે.
ઈન્ડિયન કોમોડિટી એક્સચેન્જ પર (આઈસીઈએક્સ) ખાતે મંગળવારના રાતના પૂર્ણ થયેલા સત્રમાં 535.46 કેરેટ્સના એકત્રિત વૉલ્યૂમ સાથે કુલ રૂ.17.26 કરોડના ટર્નઓવર વચ્ચે એકંદર ઓપન ઇન્ટરેસ્ટ 203 કેરેટ્સનો રહ્યો હતો. ડિસેમ્બર વાયદામાં ભાવ સેન્ટદીઠ રૂ.3217 ખૂલી, ઊઁચામાં રૂ.3226 તથા નીચામાં રૂ.3216 થઈ આગલા રૂ.3218ના બંધ સામે છેલ્લો ટ્રેડેડ ભાવ રૂ.3223 રહ્યો હતો. આ વાયદામાં 470.68  કેરેટ્સના રૂ.15.16 કરોડના મૂલ્યના સોદા વચ્ચે ઓપન ઇન્ટરેસ્ટ 135.38 કેરેટ્સનો રહ્યો હતો.જાન્યુઆરી વાયદો સેન્ટદીઠ રૂ.3231ખૂલી, ઊંચામાં રૂ.3236 અને નીચામાં રૂ.3228 થઈ આગલા રૂ.3221ના બંધ સામે છેલ્લો ટ્રેડેડ ભાવ રૂ.3228 રહ્યો હતો.જાન્યુઆરીમાં 28.53 કેરેટ્સના વૉલ્યૂમ સાથે રૂ.92 લાખના કામકાજ વચ્ચે ઓપન ઇન્ટરેસ્ટ 23.70 કેરેટ્સનો રહ્યો હતો. ફેબ્રુઆરી વાયદામાં ભાવ રૂ.3227 ખૂલીને ઊંચામાં રૂ.3234 તથા નીચામાં રૂ.3227 થઈ આગલા રૂ. 3232થી અંતે છેલ્લો ટ્રેડેડ ભાવ રૂ.3231રહ્યો હતો. આ વાયદામાં 36.25 કેરેટ્સના વૉલ્યૂમ સાથે રૂ.1.17 કરોડના કામકાજ થયા હતા અને ઓપન ઇન્ટરેસ્ટ 43.92 કેરેટ્સનો રહ્યો હતો. જ્યારે મોડી રાત્રે હાજર ભાવ સેન્ટદીઠ રૂ.3212 રહ્યા હતા.
એક્સચેન્જ પર આજે સાંજે 5 વાગ્યા સુધીના સત્રમાં ડાયમંડના ત્રણેય વાયદામાં 372.90 કેરેટ્સના એકત્રિત વૉલ્યૂમ વચ્ચે રૂ.12.01 કરોડનું કુલ ટર્નઓવર નોંધાયું હતું.જ્યારે એકંદર ઓપન ઈન્ટરેસ્ટ 203.13 કેરેટ્સનો રહ્યો હતો. ડિસેમ્બર વાયદામાં ભાવ રૂ.3217 ખૂલી, ઊંચામાં રૂ.3225 અને નીચામાં રૂ.3218 થઈ આગલા રૂ.3223ના બંધ સામે છેલ્લો ટ્રેડેડ ભાવ રૂ.3221 થયો હતો. જેમાં, 344.79 કેરેટ્સના રૂ.11.10 કરોડના વેપારો થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ 136.81કેરેટ્સનો હતો. જાન્યુઆરી વાયદો રૂ.3227 ખૂલીને ઊઁચામાં રૂ.3230 તથા નીચામાં રૂ.3226 થઈ અંતે આગલા રૂ.3228ના બંધ સામે છેલ્લો ટ્રેડેડ ભાવ રૂ.3226 રહ્યો હતો. આ વાયદામાં 10.51કેરેટ્સના વૉલ્યૂમ સાથે રૂ.34 લાખના કામકાજ થયા હતા અને ઓપન ઇન્ટરેસ્ટ 42.92 કેરેટ્સનો રહ્યો હતો. ફેબ્રુઆરી વાયદામાં 17.60 કેરેટ્સના રૂ.56 લાખના કામકાજ અને ઓપન ઇન્ટરેસ્ટ 23.40 કેરેટ્સનો રહ્યો હતો. આ વાયદામાં ભાવ રૂ.3231ખૂલી, ઊંચામાં રૂ.3238 અને નીચામાં રૂ.3228 થઈ આગલા રૂ.3231સામે છેલ્લો ટ્રેડેડ ભાવ રૂ.3234 રહ્યો હતો.આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં હાજરભાવ રૂ.3214 બોલાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer