રેમન્ડનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂા. 30.71 કરોડ થયો

મુંબઈ, તા.9 ફેબ્રુ.
ટેક્સ્ટાઈલ કંપની રેમન્ડનો ડિસેમ્બર, 2017ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂા. 30.71 કરોડનો થયો હતો. જ્યારે ગયા વર્ષના સગાન ગાળા માટે રૂા. 14.69 કરોડની ખોટ નોંધાઈ હતી. સૂચિત ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 13.74 ટકા વધીને રૂા. 1330.71 કરોડ થઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer