હિંદકોન કેમિકલ્સ 20 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

મુંબઈ, તા.9 માર્ચ  કેમિકલ પ્રોડકટ્સ ઉત્પાદક કંપની હિંદકોન કેમિકલ્સ લિ.નો આઈપીઓ એનએસઈમાં 20 ટકા પ્રીમિયમે ખુલ્યો હતો, પ્રતિ શૅર રૂા.28નો આઈપીઓ રૂા.33.60 ભાવે ખુલ્યો હતો.   કંપનીએ રૂા.10ની મૂળ કિંમતના 27.60 લાખ ઈક્વિટી શૅર્સના ઈસ્યુ ભાવ રૂા.7.73 કરોડ એકત્ર કર્યા છે. આઈપીઓમાંથી મેળવેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડી, કોર્પોરેટ અને અન્ય ખર્ચ માટે વાપરવામાં આવશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer