જોન્સન એન્ડ જોન્સનની બ્રાન્ડ એમ્બેસેડર બની પી. વી. સિંધુ

જોન્સન એન્ડ જોન્સનની બ્રાન્ડ એમ્બેસેડર બની પી. વી. સિંધુ
જોન્સન એન્ડ જોન્સને -વિકાસના સપના- (ડ્રીમ્સ ઓફ પ્રોગ્રેસ) અભિયાન શરૂ કર્યુ છે, અને આ માટે તેની સેનેટરી નેપકિન બ્રાન્ડ માટે બેડમિન્ટન ચેમ્પિયન પી. વી. સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર   બનાવી છે.  સિંધુએ કહ્યું કે, `` દરેક યુવતીને માસિક ધર્મના દિવસો આ દિવસોને તે પોતાનાં સપનાંને પૂરા કરવામાં બાધારૂપ માને છે. આ અભિયાન યુવતીઓને તેમનાં સપનાં પૂરાં કરવાં માટે આગળ વધવામાં પ્રોત્સાહિત કરવા સાથે યુવતીઓની માનસિકતામાં બદલાવ લાવશે.  કન્ઝ્યુમર પ્રોડક્ટ વિભાગના માર્કેટીંગ વાઈસ પ્રેસિડન્ટ ડિમ્પલ સિધારે કહ્યું કે,`` કંપનીએ મહિલા સ્વચ્છતા ક્ષેત્રે વ્યવહારું   બદલાવ લાવવાનો આ પ્રયાસ કર્યો છે.''   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer