જીરું વાયદા વધ્યા

મુંબઈ, તા. 20 માર્ચ
એનસીડેક્સમાં ધાન્ય ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યો હતો.      
આજે જીરુંના ભાવ વધ્યા હતા. જવ, એરંડા, ચણા, ધાણા, ગુવારગમ, ગુવારસીડ10, મકાઈ, કપાસ,  મરી, સરસવ, ખાંડ, સોયાબિન, સોયાતેલ, હળદર ઘઉંના ભાવ ઘટયા હતા.
એરંડાના વાયદામાં 86 કરોડ, ચણામાં 250 કરોડ, કપાસના વાયદામાં 53  કરોડ, મકાઈમાં 01 કરોડ, ખાંડના વાયદામાં 01 કરોડના, ગોલ્ડહેજમાં 01 કરોડના, ગુવારગમમાં 192 કરોડના, ગુવારસીડ10માં 399 કરોડ, ધાણા 20 કરોડ, સોયાતેલમાં 142 કરોડના વેપાર થયા હતા.    
પ્રથમ સત્રના કારોબારના અંતે કુલ 32423 સોદામાં 1791 કરોડ રૂપિયાના વેપાર  થયા હતા.  બુલિયનના વાયદામાં ગોલ્ડહેજ વાયદાના ભાવ રૂા.27511 ખૂલી રૂા.27511 પર બંધ રહ્યો હતો.   આ અગાઉ સોમવારના કારોબારના અંતે એનસીડેક્સ ખાતે કુલ 35577 સોદામાં 2033 કરોડ રૂપિયાના વેપાર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer