ચોળા અને ચોળી : સુસ્ત લેવાલીએ ટકેલાં મથાળાં

ચોળા અને ચોળી : સુસ્ત લેવાલીએ ટકેલાં મથાળાં
ચોળા અને ચોળીમાં આ સપ્તાહમાં એકંદરે સુસ્ત ટકેલું વલણ રહ્યું હતું. લેવાલીનો અભાવ વર્તાતો હતો.
આયાતી ડૉલર ચોળાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 8000થી 11,300, આયાતી બ્રાઝિલ ચોળાના રૂા. 5200થી 5500, દેશી ચોળા પટણાના રૂા. 6500થી 7000,  ચોળીના નીચામાં રૂા. 6000થી 9000, ચોળી સારા માલના રૂા. 9500થી 10,000 અને લાલ ચોળીના રૂા. 5000થી 5400ના મથાળે રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer