વાલ : સાંકડી વધઘટ

વાલ : સાંકડી વધઘટ
વાલમાં આ સપ્તાહમાં કોઈ વધઘટ જોવાઈ નહોતી. ભાવ ટકેલા રહ્યા હતા. નવા વાલની આવક સીમિત પ્રમાણમાં થઈ રહી છે. લેવાલી સાધારણ છે. સુરતી નવા વાલના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 6700થી 7100, સુરતી જૂના વાલના રૂા. 12,500થી 13,500, ડબલ બી વાલના રૂા. 6000થી 6100 અને પાપડી વાલના રૂા. 6000થી 8000ના મથાળે રહ્યા હતા.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer