ઇલેક્ટ્રિક પીવી, લિથિયમ સેલ ઉપર આયાત ડયૂટી વધશે

મુંબઈ, તા. 22 માર્ચ
વીજળી સંચાલિત પેસેન્જર (ઈપીવી) વાહનમાં વપરાતા આયાતી લીથિયમ આઈઓન સેલ પર કસ્ટમ્સ ડયૂટી એપ્રિલ, 2020 સુધી વધારીને 15 ટકા અને એપ્રિલ, 2021થી 10 ટકા ચાર્જ કરાશે. સ્થાનિકમાં લિથિયમ આઈઓન સેલના ઉત્પાદનને વેગ આપવા ડયૂટી વધારાશે. આ સિયેટા ઇલેક્ટ્રિકલ અને ટ્રકના સંપૂર્ણપણે નિર્માણ ઉપર કર કસ્ટમ્સ ડયૂટી એપ્રિલ, 2020થી વધારીને 50 ટકા કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer