અનિલ અંબાણી કૉંગ્રેસ, નેશનલ હેરલ્ડ સામેના કેસ પાછા ખેંચશે

અમદાવાદ, તા. 21 મે
અનિલ અંબાણીના રિલાયન્સ જૂથે અમદાવાદની અદાલતમાં કૉંગ્રેસના નેતાઓ અને નેશનલ હેરલ્ડ વર્તમાનપત્ર વિરુદ્ધ નોંધાયેલા રૂા. 5000 કરોડના માનહાનિના દાવા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
`અમે બચાવ પક્ષને જાણ કરી છે કે તમારી સામેના કેસ પાછા ખેંચી લેવાશે,' એમ રિલાયન્સ જૂથના વકીલ રસેશ પરીખે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer