પીએમસી બૅન્કના ખાતેદારો રૂા. 50,000 ઉપાડી શકશે

મુંબઈ, તા. 5 નવે.
રિઝર્વ બૅન્કે આપત્તિગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્કના ખાતેદારો માટે રોકડ ઉપાડની મર્યાદા રૂા. 40,000થી વધારીને રૂા. 50,000 કરી છે. આ નિર્ણયને પગલે બૅન્કના 78 ટકા ખાતેદારો તેમની ડિપોઝિટની પૂરેપૂરી રકમ ઉપાડી શકશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer