વેપાર કરાર ઉપર સહી કરવા ટ્રમ્પે શી જિનપિંગને અમેરિકા બોલાવ્યા

પીટીઆઈ
વૉશિંગ્ટન, તા. 5 નવે.
જ્યારે સહમતી થાય ત્યારે વિપક્ષી વેપાર કરારના પ્રથમ તબક્કા પર સહીસિક્કા કરવા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગને આમંત્રણ આપ્યું છે. વિશ્વનાં બે સૌથી મોટાં અર્થતંત્રો વચ્ચેના વેપારની વાટાઘાટો ગત વર્ષના નવેમ્બરમાં શરૂ થઈ હતી, પણ બીજિંગમાં અને વૉશિંગ્ટનમાં મંત્રણાના ડઝનેક રાઉન્ડ યોજાઈ ચૂકયા હોવા છતાંય હજી ઈચ્છિત પરિણામ આવી શક્યાં નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer