મૂડી''ઝે હૉંગકૉંગનું રેટિંગ ઘટાડયું

મૂડી''ઝે હૉંગકૉંગનું રેટિંગ ઘટાડયું
હૉંગકૉંગ, તા. 21 જાન્યુ.
મૂડી'ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે હૉંગકૉંગનું ડેબ્ટના લાંબા ગાળાના ઈસ્યૂઅર તરીકેનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. હૉંગકૉંગમાં રાજકીય અસ્થિરતાને લીધે એક મહિના પહેલાં જ ફીચે આ પગલું લીધું હતું. મૂડી'ઝે `એએ3' રેટિંગ ઘટાડીને `એએ-2' રેટિંગ કર્યું છે. તેમ જ આઉટલુક `સ્ટેબલ'થી `નેગેટિવ' કર્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer