સરકાર કૃષિ એમએસએમઈ કેટેગરીનું નિર્માણ કરશે -ગડકરી

નવી દિલ્હી, તા.22 મે
લોકડાઉન બાદ બિઝનેસ પેટર્ન તદ્દન બદલાઈ જશે. નવિનીકરણ, ઉદ્યોગસાહસિકતા, જ્ઞાન અને ડિજિટલ ટેકનોલોજી બિઝનેસના ચાર મૂળ સ્તંભ હશે તેથી ભારતે પરંપરાગત પ્રણાલીથી ડિજિટલ પ્રણાલીમાં કાયાપલટ કરવુ જોઈએ, એમ માર્ગ પરિવહન અને એમએસએમઈના કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ કોન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના 57મા વિડિયો કોન્ફોરન્સમાં કહ્યું હતું. દેશના 100થી પણ વધુ અગ્રણી ટ્રેડર્સે આ કોન્ફોરન્સમાં ભાગ લીધો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer