રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું નિધન

રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું નિધન
લંડન, તા. 9 એપ્રિલ
એડિનબર્ગના ડયુક પ્રિન્સ ફિલિપનું આજે અહીં નિધન થયું હતું. તેઓ ઈંગ્લૅન્ડના રાણી ક્વીન એલિઝાબેથ- બીજાના પતિ હતા. પ્રિન્સ ફિલિપને તાજેતરમાં હૃદયરોગની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શત્રક્રિયા પણ કરવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer