સેન્ટ્રલ બૅન્ક અૉફ ઈન્ડિયા પીસીએમાંથી બહાર

સેન્ટ્રલ બૅન્ક અૉફ ઈન્ડિયા પીસીએમાંથી બહાર
એજન્સીસ
મુંબઈ, તા. 20 સપ્ટે.
રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)એ મંગળવારે સેન્ટ્રલ બૅન્ક અૉફ ઈન્ડિયાને પ્રૉમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન (પીસીએ)ના ફ્રેમવર્કમાંથી બહાર મૂકી હતી.
ચોખ્ખી ડૂબવાપાત્ર લોન (નેટ એનપીએ) અને કેપિટલ રેશિયોના ધોરણોનું અનુપાલન કરવાની લિખિત ખાતરી બૅન્કે આપ્યા બાદ આરબીઆઈએ બૅન્કના એકાઉન્ટ્સની ચકાસણી કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer