એજન્સીસ
નવી દિલ્હી , તા.1 સપ્ટેમ્બર
નવી મુંબઇમાં પેકેજ્ડ ફૂડ્સની એક્સપાયરી ડેટ અને મેન્યૂફેકચરિંગમાં ચેડાં કરવા સંબંધિત એક કૌભાંડને મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ પકડી પાડયું છે. કામગીરી દરમિયાન જાણીતી બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા પ્રોડક્ટસના હજારો કાર્ટૂન.....