• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

હિમાચલનાં સફરજનના ખેડૂતો સમસ્યાઓ વચ્ચે ઘેરાયા

ડી. કે.

મુંબઈ તા 1 સપ્ટેમ્બર

હિમાચલ પ્રદેશમાં સિઝનનાં નવા સફરજનની આવકો શરૂ થઇ છે પરંતુ ખેડૂતો માટે સિઝનની શરૂઆત એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઇ ગઇ છે. શરૂઆતમાં ફૂલ આવવાથી ફળ બેસવા સુધીના વિવિધ તબક્કામાં માવઠાં અને કરા પડવા જેવા વિપરીત હવામાનનાં કારણે પાકમાં ઘટાડો થયો છે. તેમાં વળી ખેતમજૂરી થી માંડીને ખાતર......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.