મુંબઈ, તા. 1 સપ્ટેમ્બર
ઓસ્ટ્રેલિયામાં શિયાળુ કઠોળ પાકોની કાપણી શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં ચણાની કાપણી ચાલી રહી છે, જ્યારે તાજેતરના વરસાદથી ઉત્તર ન્યૂ સાઉથ વેલ્સમાં ઉપજની શક્યતાઓ સુધરી છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયામાં સતત વરસાદ તથા સાનુકૂળ હવામાનથી......