• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

મોદી-પુતિન દ્વિપક્ષી મંત્રણા પૂર્વે ભારતે સુખોઈ -57ની ટેક્નૉલૉજી માગી

બન્ને નેતા બ્રિક્સ સમિટમાં મળશે

એજન્સીસ      નવી દિલ્હી, તા. 8 સપ્ટેમ્બર

નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેમની ચર્ચાવિચારણામાં સંરક્ષણ, વ્યાપાર, ન્યુક્લિઅર એનર્જી અને સહકાર ક્ષેત્રોને આવરી....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.