અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 8 સપ્ટેમ્બર
`છેલ્લા દાયકામાં ભારત રેલવે કોચ, મેટ્રો કોચ અને રેલ એન્જિનનું મોટું ઉત્પાદક બન્યું છે. 2014થી ભારતે અત્યાર સુધીમાં લગભગ 50,000 આધુનિક કોચ તૈયાર કર્યા છે, જ્યારે પાછલી સરકારે 10 વર્ષમાં 50,000 શૌચાલય પણ બનાવ્યા ન હતા તેવા શાબ્દિક પ્રકારો વિપક્ષ.....