લેબગ્રોન ડાયમંડ સસ્તા વેચવાની હરીફાઈને બ્રેક : વટાવ ચાર ટકા સુધી ઘટાડાયો
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 8 સપ્ટેમ્બર
લેબગ્રોન ડાયમંડના ધંધાર્થીઓ સામે સસ્તુ વેચવાની હરિફાઈમાં નવી સમસ્યાઓ આવી છે. તાજેતરમાં લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ વર્તમાન સ્થિતિની ચર્ચા કરી પોલીશ્ડ લેબગ્રોન હીરાના ભાવ 20 થી 25 ટકા સુધી વધારી દેવા અને વટાવ સાત ટકાથી.......