દસ દિવસમાં સ્પષ્ટ સમયરેખા સાથે ખુલાસો રજૂ કરવા આદેશ
નવી
દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર
પેકેજ્ડ ફૂડમાં વધુ પડતી ચરબી, ખાંડ અને મીઠા અંગે એફએસએસએઆઈ દ્વારા સૂચિત લાલ ષટ્કોણની ચેતવણી લેબલ યોજના સામે સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે અગાઉના આદેશ પછી નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ હોવાનું સ્વીકાર્યું, પરંતુ યોજનામાં હજી......