નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર
ભારતમાં વર્ષ 2026-27 દરમિયાન કપાસનું ઉત્પાદન 52.25 લાખ ટન રહેવાનો અંદાજ છે. યુએસડીએના સપ્ટેમ્બર 2026ના રિપોર્ટ અનુસાર ભારતનું ઉત્પાદન ગયા વર્ષના 51.82 લાખ ટન કરતાં થોડું વધુ રહેશે, જ્યારે સ્થાનિક ખપત વધીને 57.70 લાખ ટન......