નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર
વૈશ્વિક ટેક્સટાઇલ બજારમાં ભારતનો હિસ્સો વધારવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલયે આગામી બેથી ત્રણ વર્ષમાં દેશભરના વિવિધ જિલ્લાઓમાંથી 5,000થી 10,000 નવા નિકાસકારોની ઓળખ કરીને તેમને તૈયાર કરવાની યોજના બનાવી છે. સ્થાનિક ઉત્પાદન કેન્દ્રોને એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવા માટે મંત્રાલય......