• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ફટાકડાના પ્રેમીઓને આ વર્ષે દિવાળી મોંઘી પડશે

એજન્સીસ

ચેન્નઈ, તા. 30 અૉક્ટોબર

આ વખતે દિવાળીમાં ફટાકડા ફોડવાનો આનંદ લેવા ગ્રાહકોએ વધુ નાણાં ખર્ચવાના રહેશે, કેમ કે ફટાકડાના ભાવમાં જુદી જુદી પ્રોડક્ટ કેટેગરીમાં 30થી 50 ટકા વધારો થવાની ધારણા છે, એમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. ભૌગોલિક રાજકીય તંગદિલીને કારણે કેમિકલના ખર્ચમાં વધારો, શીપમેન્ટમાં વિલંબ અને તામિલનાડુમાં શિવાકાશી ખાતે.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.