નવી દિલ્હી, તા. 13 નવેમ્બર
પશુઆહાર તરીકે ઉપયોગમાં લેવાતી તેલીબિયાંની ખોળની નિકાસમાં આ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (એસઈએ)ના આંકડા અનુસાર, એપ્રિલથી અૉગસ્ટ 2026 દરમિયાન ભારતમાંથી કુલ 12.82 લાખ ટન ખોળની નિકાસ થઈ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલી 17.93 લાખ ટન નિકાસ કરતાં 28.51 ટકા ઓછી.......