• રવિવાર, 22 નવેમ્બર, 2026

ડિજિટલ છેતરાપિંડીથી મૂડી બચાવવાનો સચોટ મંત્ર

સાવચેતી જ સલામતી

મુંબઈ, તા. 20 નવેમ્બર

નાણાકીય છેતરાપિંડી કોઈપણ ઉંમર કે આવક ધરાવતા વ્યક્તિને નિશાન બનાવી શકે છે, પરંતુ થોડી સતર્કતા અને અસામાન્ય વિનંતીઓ સામે સવાલ ઉઠાવવાની ટેવ તમારી મહેનતની કમાણી બચાવી શકે છે. ઍસોસિયેશન ઓફ સર્ટિફાઈડ ફ્રોડ એક્ઝામિનર્સ (એઆઈસીએફઈ) દ્વારા 15-21 નવેમ્બર દરમિયાન ઊજવાતા `ઈન્ટરનેશનલ ફ્રોડ અવેરનેસ વીક' નિમિત્તે સાયબર ઠગોની તરકીબો ઓળખીને નાણાં સુરક્ષિત રાખવા પર વિશેષ......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.