• સોમવાર, 15 જુલાઈ, 2024

ચાલુ ખાતાની ખાધ માર્ચ ત્રિમાસિકમાં ઘટવાની ધારણા   

નવી દિલ્હી, તા. 4 જૂન

ચાલુ ખાતાની ખાધ માર્ચ 2024 ત્રિમાસિકમાં ઘટવાની ધારણા છે કેમ કે ત્યારે ચોખ્ખી નિકાસની ખાધ 11 ત્રિમાસિકમાં સૌથી ઓછી નોંધાઈ હતી. ચોખ્ખી નિકાસ ચીજવસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત દર્શાવે છે જે ભારત માટે સામાન્ય રીતે ખાધમાં....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.