• બુધવાર, 19 જૂન, 2024

ટુ-વ્હીલરની વધતી સંખ્યા સાથે રેઇન સૂટ્સનો વપરાશ વધ્યો  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 જૂન

રેઇનકોટના ભાવ ગત વર્ષની સપાટીએ યથાવત પડયા છે. આમ છતાં ભારતમાં જેમ ટુ-વ્હીલર ચાલકોની સંખ્યા વધતી જાય છે તેમ રેઇનસૂટ્સ (પેન્ટ ને જેકેટ)ની માગ વધતી જાય છે. દર વર્ષે રેઇનકોટની બજાર પાંચથી સાત ટકાના દરે વધી રહે છે. સામે વિકેન્દ્રિત ક્ષેત્રે ઉત્પાદન.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.