• બુધવાર, 19 જૂન, 2024

શૅરબજારે 4 જૂનની ખોટ સરભર કરી  

મોદીના પુનરાગમનથી શૅરબજાર ગુલેગુલઝાર

સેન્સેક્ષ 1700 પૉઇન્ટ્સ ઊછળ્યો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 જૂન

શુક્રવારે દલાલ સ્ટ્રીટમાં આખલાએ છલાંગ લગાવી હતી અને સેન્સેક્ષ 1700 પોઇન્ટ વધી 76,794.06ની નવી સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી-50માં 483 પોઇન્ટનો વધારો જોવાયો હતો. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 4 જૂનના રોજ થયેલા.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.