• બુધવાર, 19 જૂન, 2024

શૅરબજારમાં કમાણીની લાલચમાં અમદાવાદના CAએ બે કરોડ ખોયા  

રાજ્યમાં શૅરબજારમાં નફાના નામે છેતરપિંડી વધી

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 7 જૂન 

શેરબજારમાં ટૂંકા ગાળામાં કરોડો રૂપિયા કમાવાની લાલચમાં અનેક લોકો મરણમૂડી પણ ખોઇ બેસતા હોય છે. એવા અનેક કિસ્સાઓ છાસવારે નોંધાય છે. અમદાવાદમાં હાલમાં એક નિવૃત ચાર્ટડ એકાઉન્ટન્ટ મધુકાંત પટેલ જલ્દી મોટો નફો કમાવાની લ્હાયમાં....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.