• બુધવાર, 19 જૂન, 2024

આ વર્ષે ખાંડનું કુલ ઉત્પાદન 321 લાખ ટને પહોંચવાની ધારણા   

ચાલુ સિઝનના છેલ્લા તબક્કાનો આરંભ 

ડી. કે. 

મુંબઈ, તા. 7 જૂન 

ભારતમાં ઓક્ટોબર-23થી શરૂ થયેલી ખાંડની સિઝન હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે અને હાલમાં દેશનું ખાંડનું કુલ ઉત્પાદન 316.70 લાખ ટને પહોંચ્યું હોવાનું અનુમાન છે. હાલમાં કુલ ત્રણ મિલો શેરડીનું પિલાણ કરીને સાકરનું ઉત્પાદન કરી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.