• બુધવાર, 19 જૂન, 2024

આઈસીઈ વાયદા નબળા પડવાથી કપાસના હાજર ભાવ ઘટશે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 જૂન 

આઈસીઇ કોટન વાયદો ગયા અઠવાડિયે નરમ રહ્યો હતો અને હજુ ભાવ વધવાના કોઈ સંકેત દેખાતા નથી. આઈસીઇ જુલાઈ ફ્યુચર્સમાં ઓપન ઈન્ટરેસ્ટ 2,484 લોટ વધીને 2,29,044 લોટ (3,05,56,760 ભારતીય ગાંસડી) થયો, જે મંદીની નિશાની....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.