• મંગળવાર, 18 જૂન, 2024

ઍર ઈન્ડિયા-વિસ્તારાના મર્જરને એનસીએલટીની મંજૂરી   

વિશ્વનું સૌથી મોટું ઍરલાઇન ગ્રુપ બનશે

મુંબઈ, તા. 7 જૂન 

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરને મંજૂરી આપી છે. મંજૂરી મળવાની સાથે વિશ્વના સૌથી મોટા એરલાઈન ગ્રુપમાંના એક બનવાનો માર્ગ મોકળો થયો છે. મર્જર વિશેની જાહેરાત નવેમ્બર 2022માં કરાઈ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.