• મંગળવાર, 18 જૂન, 2024

સુરતમાં સીલ કરાયેલી કાપડ માર્કેટોને ફરી ખોલો : વેપારીઓ અકળાયા   

સુરતની કાપડ બજારોમાં હોબાળો-દેખાવો થતાં પોલીસ બોલાવવી પડી

ખ્યાતિ જોશી  

સુરત, તા. 7 જૂન 

રાજકોટ અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડયા છે. ફાયર એનઓસી અને બીયુસી વિના ધમધમતી મિલકતોને સીલ કરવાની કામગીરી જોરમાં ચાલી રહી છે. સુરતમાં પણ ફાયર સેફ્ટી, બીયુસી વિના ધમધમતી 17 જેટલી કાપડ માર્કેટો અને આશરે ચાર હજાર....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.