• સોમવાર, 15 જુલાઈ, 2024

`ગ્રોમા'ના પ્રમુખ શરદકુમાર મારૂનું નિધન

દાણાબંદરની પ્રતિષ્ઠિત સંસ્થા 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 જૂન

મુંબઈ દાણાબજારની 125 વર્ષ જૂની પ્રતિષ્ઠિત વ્યાપારી સંસ્થા ગ્રેન, રાઇસ ઍન્ડ અૉઇલ સીડસ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના (ગ્રોમા)ના પ્રમુખ શરદકુમાર દેવરાજ મારૂનું ગયા રવિવારે વહેલી સવારે 78 વર્ષની વયે નિધન થતાં સમગ્ર દાણાબંદરના વેપારી આલમમાં શોકની લાગણી ફેલાઈ હતી. સદ્ગતના માનમાં દાણાબંદરના....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.