• સોમવાર, 15 જુલાઈ, 2024

ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રે એમઓયુ પ્રમાણે રૂા. 6500 કરોડનું રોકાણ    

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 14 જૂન 

રોકાણ માટે સમજૂતી કરાર થાય એમાંથી વાસ્તવિક રોકાણ અમુક અંશે જ સાકાર થતું હોય છે. એ રીતે એમઓયુ એટલે રોકાણ એમ હવે બહુ ઓછાં લોકો માને છે પણ ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રમાં જેટલા એમોઓયુ થયા છે એમાંથી મોટાંભાગના સાકાર થયા.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.