• સોમવાર, 15 જુલાઈ, 2024

અલંગના શિપ બ્રાકિંગ ઉદ્યોગની આવકમાં હવે વધારો નોંધાશે   

જૂના જહાજોની આવક વધી, ક્રેપના ભાવ પણ ઉંચકાતા લાભ મળશે 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 14 જૂન 

બે વર્ષથી મંદીને લીધે આવકમાં ધરખમ ઘટાડો જોઇ ચૂકેલા અલંગ રિસાયક્લિગ ઉદ્યોગમાં 2024-25ના નાણાકિય વર્ષમાં સુધારો જોવા મળી શકે છે. ક્રિસિલ દ્વારા જાહેર થયેલા અહેવાલમાં આ અંગે ઉલ્લેખ કરાયો છે. અહેવાલ પ્રમાણે ઉદ્યોગની......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.