• સોમવાર, 15 જુલાઈ, 2024

મરીની સ્થાનિક તેમ જ વિદેશી બજારોમાં તમતમતી તેજી  

સ્મિતા જાની 

મુંબઈ, તા. 14 જૂન

મરીમાં ઓછા પુરવઠો અને મસાલા ઉત્પાદકોની માગ નીકળવાથી ભાવમાં ઉછાળો આવ્યો છે. વાશીની જથ્થાબંધ બજારમાં માત્ર 15 દિવસમાં કિલોએ રૂા. 50-65નો વધારો થયો છે. બજારમાં મરીનો સ્થાનિક માલ ઓછો છે. તામિલનાડુ, કર્ણાટકથી અને શ્રીલંકા તેમ જ વિયેતનામથી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.