• સોમવાર, 15 જુલાઈ, 2024

વધતી માગ વચ્ચે પામતેલની આયાત મે માસમાં 74 ટકા ઊછળી   

વનસ્પતિ તેલની કુલ આયાત વાર્ષિક ધોરણે વધીને 15.29 લાખ ટનની થઈ 

મુંબઈ, તા. 14 જૂન

દેશમાં મે મહિના દરમિયાન પામતેલની આયાતમાં વાર્ષિક ધોરણે 74 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. ગત મે મહિનામાં 7,63,300 ટન પામતેલની આયાત કરવામાં આવી હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં 4,39,173 ટનની આયાત કરવામાં....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.