• સોમવાર, 15 જુલાઈ, 2024

સોનાના ઝવેરાતની આયાત ઉપર પ્રતિબંધથી સ્થાનિક ઉત્પાદકોને લાભ થશે    

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, અમદાવાદ, સુરત,તા.14 જૂન 

સોનાનાં આભૂષણો અને તેના વિવિધ પાર્ટસની આયાત ઉપર સરકારે નિયંત્રણો મૂક્યાં છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય તે સિવાયનાં તમામ રાષ્ટ્રોમાંથી આયાત અંકુશ હેઠળ આવી જતાં સ્થાનિક ઉત્પાદનને ફાયદો થાય એમ છે. એ ઉપરાંત ચાલુ ખાતાની ખાધમાં જે ઢબે....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.