• સોમવાર, 15 જુલાઈ, 2024

કઠોળની આયાત બે મહિનામાં 20 ટકા વધી   

એપ્રિલ-મેમાં આયાત 3,71,334 ટન થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 જૂન 

કઠોળની માગ કરતાં સપ્લાય ઓછી હોવાથી આયાતમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં કઠોળની આયાત 20 ટકા વધી છે. એપ્રિલ-મે 2024 દરમિયાન કઠોળની આયાત 3,71,334 ટન થઈ છે જે ગયા વર્ષે આ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.