• સોમવાર, 15 જુલાઈ, 2024

ભારતમાં શોર્ટ સ્ટેપલ રૂના ભાવ ઊંચા હોવાથી આયાત જકાત ઘટાડવા અમેરિકાનું ભારે દબાણ

ઇબ્રાહિમ પટેલ 

મુંબઈ, તા. 21 જૂન 

ટેકનિકલ મંદીવાળાની વેચાણ કાપણી (શોર્ટ કવારિંગ), નબળો ડોલર ઇંડેક્સ, અને ક્રૂડ તેલના વધતા ભાવે આઇસીઇ રૂ વાયદાને નીચેથી પાછા ફરવાની ફરજ પાડી છે. ગુરુવારે ઇન્ટ્રાડેમાં ડિસેમ્બર રૂ વાયદો મંગળવારે વાર્ષિક બોટમ 70.01 સેંટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) ટચ કર્યા પછી 73.25 ડોલર બોલાયો હતો. આઇસીઇ ન્યુયોર્ક જુલાઇ વાયદો ફર્સ્ટ નોટિસ ડેના દિવસે નવા પાકના બેન્ચમાર્ક સોદા ડિસેમ્બરમાં રોલ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.