• બુધવાર, 19 જૂન, 2024

મહારાષ્ટ્રમાં મરચાંનો બમણો પાક : ખેડૂતોને વધારે વળતરની આશા   

ડી. કે. 

મુંબઇ, તા. 24 મે 

મરચાની ખેતી કરતા મહારાષ્ટ્રના મોટા ભાગનાં વાસ્તારોમામ વીતેલા ચોમાસાની દુષ્કાળની સ્થિતિ, વિપરિત હવામાન અને તાજેતરમાં પડેલી કાળઝાળ ગરમી છતાં આ વખતે મરચાનો પાક ગત વર્ષના ઉત્પાદનની સરખામણીએ બમણો થવાના સંકેત મળતાં ખેડૂતોને સારા દિવસોની આશા દેખાઇ છે. વળી આ વખતે મરચાંનાં ભાવ પણ સારા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના જાલનાં જિલ્લાના અંતરિયાળ….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.