• સોમવાર, 15 જુલાઈ, 2024

દેશમાં રૂનો વર્ષાન્ત પુરવઠો ઘટીને ત્રણ દાયકાના તળિયે   

સંકર-6 બેંચમાર્ક રૂના ભાવ આઠ ટકા ઘટીને પ્રતિ ક્વિન્ટલ $ 16,057  

ખેડૂતો માટે એક તરફ ખાઈ, બીજી તરફ કૂવો. જો વેચે તો ઓછા ભાવ મળે અને સંગ્રહે તો ખર્ચ વધે

ઇબ્રાહિમ પટેલ 

મુંબઈ, તા. 24 મે 

સટ્ટાકીય સોદાનું વધતા પ્રમાણ અને મબલખ નવા રૂ પાકની આગાહીઓએ વૈશ્વિક ભાવને નીચે જવાની ફરજ પાડી છે. આઇસીઇ ન્યુયોર્ક રૂ જુલાઇ વાયદો ગુરુવારે ઇન્ટ્રાડેમાં ઘટીને 78.39 સેંટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) બોલાયો હતો. બજાર બહારના ફંડામેનટલ્સ પણ ભાવને ટેકો આપે તેવા નથી, ક્રૂડ ઓઇલ અને અન્ય મહત્તમ કોમોડિટીના ભાવ ઘટયા….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.