• સોમવાર, 15 જુલાઈ, 2024

સંજીવની સાબિત થાય તેવી નવી કાપડનીતિ ક્યારે?

ખ્યાતિ જોશી

સુરત તા. 28 જૂન

 રાજ્યના આર્થિક પાટનગર ગણાતા શહેર સુરતની ઓળખ `િસલ્ક સિટી' તરીકે દુનિયાભરમાં પ્રસ્થાપિત છે. શહેરની જીવાદોરી સમાન ગણાતા કાપડ ઉદ્યોગની હાલત કેટલાક સમયથી કફોડી થઈ છે. ટેક્સટાઈલ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઈન હાલમાં 50થી લઈને 80 ટકા જેટલા જંગી ઉત્પાદન કાપ અને માલના ભરાવા સાથે ભયાનક....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.