• સોમવાર, 15 જુલાઈ, 2024

ડુંગળીના ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં શટડાઉન : નિકાસ પાંચ વર્ષની ટોચ પર પહોંચશે

મહુવા પંથકમાં 120-125 કારખાનાંમાં ડુંગળી-લસણનું ડિહાઇડ્રેશન થાય છે

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 28 જૂન 

ભારતભરમાં એકમાત્ર મહુવામાં કેન્દ્રીત ડુંગળી-લસણના ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં શટડાઉન થઇ ગયું છે. ડુંગળીની સીઝન પૂરી થઇ છે અને ભાવ આસમાને જતા હવે ઉદ્યોગમાં કાર્યરત તમામ 120-125 જેટલા કારખાના બંધ પડી ગયા છે, જે હવે આવતી સીઝને ખૂલશે. અલબત્ત ચાલુ વર્ષમાં નિકાસ પાંચ વર્ષમાં....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.