• સોમવાર, 15 જુલાઈ, 2024

સ્થાનિક દવા કંપનીઓની હરીફાઈથી વિદેશી કંપનીઓ ભારતમાં પથારો ઘટાડી રહી છે

નવી દિલ્હી, તા. 28 જૂન 

ભારતના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓ કાર્યરત હોવા છતાં તેમને સ્થાનિક કંપનીઓ તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તેને કારણે એમએનસી દેશમાં તેનો વ્યાપ ઘટાડી રહી હોવાનું એવેન્ડસ કૅપિટલના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં જણાવાયું છે કે, સ્થાનિક કંપનીઓના તીવ્ર વેચાણ અને ધરખમ માર્કાટિંગ સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.