• સોમવાર, 15 જુલાઈ, 2024

નિકલમાં લાંબાગાળાનો આંતરપ્રવાહ તેજીનો

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. 2 જુલાઈ

નિકલના ભાવ 2024માં ઘટી રહ્યા છે તે સૂચવે છે કે જાગતિક અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે. એનાલિસ્ટો કહે છે કે ઈલેટ્રીસીટીફિકેશેન માટે ગતિ તેજ થઈ છે, સાથેજ આગામી દાયકો ઇલેક્ટ્રિક   વાહનોનો અને આખું વિશ્વ ગ્રીન ઊર્જા માટે સ્પર્ધામાં ઉતાર્યું છે ત્યારે, નિકાલની માંગમાં કોઈ ઘટાડો સંભવિત નથી. ભાવ સતત ઘટયા....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.